GSSSB ભરતી 2026 : supervisor instructor syllabus PDF Download

તારીખ: 24/7/2026 | શ્રેણી: news

GSSSB ભરતી 2026 : supervisor instructor syllabus PDF Download

GSSSB ભરતી ૨૦૨૬: સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (૪૩૬ જગ્યાઓ) માટે તમામ ૭ ગ્રુપનો વિગતવાર અભ્યાસક્રમ જાહેર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વર્ગ-૩ ની સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (Supervisor Instructor) ની કુલ ૪૩૬ ખાલી જગ્યાઓ માટે તમામ ગ્રુપનો વિગતવાર અભ્યાસક્રમ (Syllabus) મંડળની અધિકૃત વેબસાઇટ પર સત્તાવાર રીતે પબ્લિશ કરવામાં આવ્યો છે.

પરીક્ષાની તૈયારી કરી રહેલા તમામ ઉમેદવારો પોતાના ટ્રેડ/ગ્રુપ અને જાહેરાત ક્રમાંક (Advt. No.) મુજબ સિલેબસ ડાઉનલોડ કરી શકશે.

📌 ભરતીની મુખ્ય માહિતી

  • ભરતી મંડળ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
  • પોસ્ટનું નામ: સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (વર્ગ-૩)
  • કુલ જગ્યાઓ: ૪૩૬
  • અધિકૃત વેબસાઇટ: gsssb.gujarat.gov.in

📋 ગ્રુપ વાઇઝ જાહેરાત ક્રમાંક અને જગ્યાઓની વિગત

ક્રમ જાહેરાત ક્રમાંક ગ્રુપ / વિભાગનું નામ જગ્યાઓ
449/202627 રેફ્રીજરેશન એન્ડ એર કંડીશનીંગ ગૃપ ૨૬
448/202627 મેડીકલ એન્ડ નર્સિંગ ગ્રુપ ૧૨૫
447/202627 એપરલ એન્ડ ફેશન ગૃપ ૬૦
446/202627 ફેબ્રીકેશન ગૃપ ૩૫
445/202627 એમ્પ્લોયેબીલીટી સ્કીલ્સ ગૃપ ૪૦
444/202627 ઈલેક્ટ્રીકલ ગૃપ ૧૧૫
443/202627 સિવિલ કન્સ્ટ્રક્શન એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગૃપ ૩૫

📥 સિલેબસ ડાઉનલોડ

Sr No Advt. No. Exam Name વિગતવાર અભ્યાસક્રમ
1 449/202627 સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર(રેફ્રીજરેશન એન્ડ એર કંડીશનીંગ ગૃપ) Download
2 448/202627 સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર(મેડીકલ એન્ડ નર્સિંગ ગ્રુપ) Download
3 447/202627 સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર(એપરલ એન્ડ ફેશન ગૃપ) Download
4 446/202627 સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર(ફેબ્રીકેશન ગૃપ) Download
5 445/202627 સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર(એમ્પ્લોયેબીલીટી સ્કીલ્સ ગૃપ) Download
6 444/202627 સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર(ઈલેક્ટ્રીકલ ગૃપ) Download
6 443/202627 સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર(સિવિલ કન્સ્ટ્રક્શન એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગૃપ) Download

અહીંથી ડાઉનલોડ કરવામાં મુશ્કેલી આવે તો તમે GSSSB ની સત્તાવાર વેબસાઇટ gsssb.gujarat.gov.in પર જાઓ. હોમ પેજ પર "Syllabus" વિભાગ પર ક્લિક કરો. તમારા ગ્રુપના જાહેરાત ક્રમાંક (Advt. No.) ની સામે આપેલ PDF લિંક પર ક્લિક કરો. સિલાબસ ની PDF ડાઉનલોડ કરી તૈયારી શરૂ કરો.

💡 ઉમેદવારો માટે ખાસ નોંધ:

પરીક્ષામાં સફળતા મેળવવા માટે મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ સિલેબસ મુજબ જ વિષયવાર આયોજન કરવું. વધુ અપડેટ્સ માટે સત્તાવાર પોર્ટલ નિયમિત ચકાસતા રહેવું.