નવી સરકારી ભરતી

Gyan Sahayak Primary English Recruitment 2026

OE
OJAS EXAM ટીમ
Gyan Sahayak Primary English Recruitment 2026

Gyan Sahayak Primary (English) Recruitment 2026: શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે! સમગ્ર શિક્ષા (SSA Gujarat) દ્વારા ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ (ધોરણ 5 થી 8) માં "અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયક" તરીકે 11 માસના કરાર આધારિત ભરતી માટે ઓફિશિયલ જાહેરાત બહાર પાડવામાં આવી છે.

આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે. યોગ્યતા ધરાવતા ઉમેદવારો તા. 04 ઓગસ્ટ 2026 થી ઓનલાઈન અરજી કરી શકશે. ભરતી અંગેની તમામ મહત્વપૂર્ણ માહિતી જેમ કે વય મર્યાદા, માનસિક વેતન, મહત્વની તારીખો અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો નીચે આપેલ છે.


📌 ભરતીની મુખ્ય વિગતો (Quick Highlights)

વિગત માહિતી
સંસ્થાનું નામ સમગ્ર શિક્ષા (Samagra Shiksha - SSA Gujarat)
પોસ્ટનું નામ જ્ઞાન સહાયક - પ્રાથમિક (અંગ્રેજી વિષય)
જગ્યાનો પ્રકાર 11 માસના કરાર આધારિત
નોકરીનું સ્થળ ગુજરાત
અરજી કરવાનો પ્રકાર ઓનલાઈન (Online)
માસિક ફિક્સ વેતન ₹ 21,000/-
વય મર્યાદા મહત્તમ 48 વર્ષ
અધિકૃત વેબસાઈટ pregyansahayak.ssgujarat.org

📅 મહત્વની તારીખો (Important Dates)

  • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 04/08/2026 (બપોરે 02:00 કલાકથી)
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 10/08/2026 (રાત્રે 23:59 કલાક સુધી)
  • મેરિટ લિસ્ટ જાહેર થવાની તારીખ: 12/08/2026 (બપોરે 14:00 કલાકે)
  • ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા પસંદગી રિપોર્ટિંગ: 17/08/2026 (સોમવાર)

🎓 શૈક્ષણિક લાયકાત અને અન્ય નિયમો

  • શૈક્ષણિક લાયકાત: અરજી કરતા પહેલા ઉમેદવારે અધિકૃત વેબસાઈટ પર મૂકેલ સૂચનાઓ મુજબની જરૂરી શૈક્ષણિક તથા નિયત લાયકાત તપાસી લેવી.
  • વય મર્યાદા: ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ઉમેદવારની ઉંમર 48 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • મહત્વની સૂચના: અરજીઓ માત્ર ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે. રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં.

📝 અરજી કેવી રીતે કરવી? (How to Apply Online)

  1. સૌથી પહેલા અધિકૃત વેબસાઈટ pregyansahayak.ssgujarat.org પર જાઓ.
  2. વેબસાઈટ પર આપેલી માર્ગદર્શિકા અને સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચો.
  3. Apply Online લિંક પર ક્લિક કરી જરૂરી વિગતો ભરો.
  4. ફોર્મ સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટ આઉટ સાચવીને રાખો.

નોંધ: જ્યારે પણ રૂબરૂ ચકાસણી માટે બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ, જરૂરી પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ અને અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.


🔗 મહત્વપૂર્ણ લિંક્સ (Important Links)

🏷️ ટેગ્સ (Tags):
#Gyan Sahayak Primary English Recruitment 2026#Gyan Sahayak Bharti 2026#SSA Gujarat Recruitment#Gyan Sahayak Primary English Teacher#Gujarat Govt Job 2026#pregyansahayak ssgujarat org#Gyan Sahayak Online Form 2026#Samagra Shiksha Gujarat Bharti#Govt Primary Teacher Vacancy Gujarat