📢 ગાંધીધામ મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંકમાં ભરતી ૨૦૨૬

બેંકિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા ઉમેદવારો માટે એક સુંદર તક! ધ ગાંધીધામ મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

🏢 સંસ્થાનું નામ: ધ ગાંધીધામ મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ

💼 કુલ જગ્યાઓ: ૦૫ (પાંચ)

📂 શ્રેણી: નવીનતમ બેંક નોકરીઓ

📋 જગ્યાઓની વિગત:

પોસ્ટનું નામ કુલ જગ્યાઓ
ડેપ્યુટી જનરલ મેનેજર (DGM) ૦૨
ક્લાર્ક-કમ-કેશિયર ૦૩

🎓 શૈક્ષણિક લાયકાત: શૈક્ષણિક લાયકાત અને અન્ય વિગતો માટે સત્તાવાર જાહેરાત વાંચવી.

⏰ અરજી કરવાની છેલ્લી તારીખ: 31 જુલાઈ 2026

🌐 સત્તાવાર વેબસાઇટ 📄 જાહેરાત જુઓ

💡 નોંધ: આ લિંક પર ક્લિક કરીને બેંકની સત્તાવાર વેબસાઇટ પરથી પૂર્ણ માહિતી ચકાસી લેવી.